સાયુજ્યમુક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાયુજ્યમુક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    જેમાં ઇષ્ટદેવ સાથે તાદાત્મ્ય્ અનુભવાય એવી મુક્તિ (મુક્તિના ચાર પ્રકારમાંનો એક).