સાયુજ્યમોક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાયુજ્યમોક્ષ

પુંલિંગ

  • 1

    જેમાં ઇષ્ટદેવ સાથે તાદાત્મ્ય્ અનુભવાય એવી મુક્તિ (મુક્તિના ચાર પ્રકારમાંનો એક).