સાયટોલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાયટોલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    કોષવિદ્યા; સૂક્ષ્મદર્શક વડે કોષના દેખાવ તથા અભિરંજન વડે નિદાન કરવાની શાસ્ત્રીય પદ્ધતિ (જીવ.).

મૂળ

इं.