સાયન્સ-ફિક્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાયન્સ-ફિક્શન

નપુંસક લિંગ

  • 1

    વિજ્ઞાનકથા; વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિકાસ સાથે અસ્તિત્વમાં આવેલું કથાસાહિત્યનું એક સ્વરૂપ.

મૂળ

इं.