સાયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાયર

પુંલિંગ

  • 1

    સાગર.

મૂળ

प्रा. (सं. सागर)

નપુંસક લિંગ

  • 1

    દારૂતાડી ઇત્યાદિ કેફી ચીજો ઉપરની જકાત.