સાયાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાયાસ

વિશેષણ & અવ્યય

  • 1

    આયાસ કે પ્રયત્નપૂર્વક.

  • 2

    મહેનત કે કષ્ટ ભરેલું.

મૂળ

सं.