સાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાયો

પુંલિંગ

  • 1

    છાંયો.

  • 2

    લાક્ષણિક મદદ; આશરો.

  • 3

    ફકીરનો ઝભ્ભો.

મૂળ

फा.