ગુજરાતી માં સારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાર1સાર2

સારુ1

અવ્યય

 • 1

  -ને માટે; વાસ્તે.

મૂળ

सं. सारकं?

ગુજરાતી માં સારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાર1સાર2

સારું2

વિશેષણ & નપુંસક લિંગ

 • 1

  શુભ; ભલું.

 • 2

  સુંદર; મજાનું.

 • 3

  સમસ્ત; આખું.

ગુજરાતી માં સારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાર1સાર2

સારું

અવ્યય

 • 1

  (જવાબમાં) ઠીક; ભલે.

ગુજરાતી માં સારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાર1સાર2

સાર

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સારું; ઉત્તમ.

ગુજરાતી માં સારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાર1સાર2

સાર

પુંલિંગ & પુંલિંગ

 • 1

  કસ; સત્ત્વ.

 • 2

  તાત્પર્ય; સારાંશ.

 • 3

  મલાઈ; માખણ.

 • 4

  લાક્ષણિક લાભ.

 • 5

  કાઠિયાવાડી ખુશાલી; ઉમંગ.

 • 6

  સારો ભાવ.

 • 7

  સારપ.

ગુજરાતી માં સારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાર1સાર2

સાર

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સહાય; મદદ.

મૂળ

સર૰ हिं.; 'સારવું' ઉપરથી