સારખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારખું

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સરખું; સમાન; જેવું.

મૂળ

સર૰ म. सारखा