સારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારણ

વિશેષણ

  • 1

    સારનાર; નિભાવનાર.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    વાવકૂવામાંથી કાઢેલી નહેર.

    જુઓ સારણિ

નપુંસક લિંગ

  • 1

    સારણગાંઠ.