સારણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારણિ

સ્ત્રીલિંગ

  • 1

    નહેર; નીક.

  • 2

    કોઠો; કોષ્ટક; 'ટેબલ'.

મૂળ

सं.