ગુજરાતી માં સારણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સારણી1સારણી2

સારણી1

સ્ત્રીલિંગ

  • 1

    વણાટ માટે ફણીમાંથી તાણો પરોવવો તે.

મૂળ

જુઓ સારવું

ગુજરાતી માં સારણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સારણી1સારણી2

સારણી2

સ્ત્રીલિંગ

  • 1

    નહેર; નીક.

  • 2

    કોઠો; કોષ્ટક; 'ટેબલ'.

મૂળ

सं.