સારથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારથ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી વય; ઉંમર.

સાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાર્થ

વિશેષણ

  • 1

    અર્થયુક્ત.

મૂળ

सं.

સાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાર્થ

પુંલિંગ

  • 1

    કાફલો.