સાર્થવાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાર્થવાહ

પુંલિંગ

  • 1

    વણજારો.

  • 2

    સંઘવી; કાફલાનો આગેવાન.

મૂળ

सं.