સારૂપ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારૂપ્ય

નપુંસક લિંગ

  • 1

    સમાનરૂપવાળા હોવું તે; એકરૂપતા.

  • 2

    મુક્તિના ચાર પ્રકારમાંનો એક.

  • 3

    બે ભિન્ન-વિષમ વર્ણોનું સમાન બનવું તે; 'ઍસિમિલેશન' (દા.ત., 'કર્મ' માંથી 'કમ્મ') (ભા. વિ.).

મૂળ

सं.