સારપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કયારામાંના નકામા છોડ તાણી નાખી (ડાંગરને) પાછી અંદર કાદવ કે માટીમાં દબાવવી.

મૂળ

સર૰ म. सारपणें (सं. सृप्?)