સારમાણસાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારમાણસાઈ

સ્ત્રીલિંગ

  • 1

    સજ્જનતા.

મૂળ

સારું+માણસ