સાર્વકાલિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાર્વકાલિક

વિશેષણ

  • 1

    સર્વકાળ રહેનારું.

  • 2

    સર્વ સમયને લગતું.

મૂળ

सं.