સારવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સાર કાઢવો.

મૂળ

સાર પરથી? સર૰ प्रा. सारव =સાફ કરવું