સારવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારવાર

સ્ત્રીલિંગ

  • 1

    બરદાસ્ત; સેવાચાકરી.

મૂળ

સર૰ हिं. सारना =દેખરેખ રાખવી; प्रा. सारविअ ( सं. समारचित)=સંભાળેલું; દુરસ્ત કરેલું