સારસ્વત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારસ્વત

વિશેષણ

 • 1

  સરસ્વતી સંબંધી.

 • 2

  સારસ્વત દેશનું.

મૂળ

सं.

સારસ્વત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારસ્વત

પુંલિંગ

 • 1

  સરસ્વતી સંબંધી.

 • 2

  સારસ્વત દેશનું.

 • 3

  સરસ્વતી નદીના તટ ઉપરના દિલ્લીથી વાયવ્યનો આર્યોનો પવિત્ર પ્રદેશ કે ત્યાંનો નિવાસી બ્રાહ્મણ.

 • 4

  બ્રાહ્મણની એક જાત.

સારસ્વત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારસ્વત

નપુંસક લિંગ

 • 1

  સાહિત્ય; વાઙમય.

 • 2

  વિધ્વાન.