સારહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારહી

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ધનુર્ધર; બાણાવાળી (?).

મૂળ

प्रा. सारहि (सं. सारथि?)