સારાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    +ચોરી કરતા, હલકી જાતના રખડતા એક વર્ગના લોક; છારાં.

મૂળ

જુઓ છારાં (दे. छार=રીંછ પરથી?)