સારાવાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારાવાટ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઇષ્ટ પરિણામ.

મૂળ

સારું+वृत्त ( सं.)?