સારાસારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારાસારી

સ્ત્રીલિંગ

  • 1

    સારો મેળ કે સંબંધ.

મૂળ

સારું ઉપરથી