સારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારી

સ્ત્રીલિંગ

  • 1

    સોગટી કે પાસો કે તેના વડે રમાતી બાજી–રમત.

મૂળ

સર૰ म.; सं. शारी