સારીગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારીગમ

સ્ત્રીલિંગ

  • 1

    સંગીતના સાત સ્વર કે તેની સ્વરલિપિ.

  • 2

    કોઈ રાગ કે ગીતના સ્વર.

મૂળ

સા-રી-ગ-મ ઇ૰