સારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારો

પુંલિંગ

  • 1

    બેસતા વર્ષને દિવસે વંચાતી, વર્ષ દરમ્યાન બનવાના બનાવોની આગાહી કે વરતારો.

મૂળ

प्रा. सारअ (सं. सारक)?