ગુજરાતી માં સાલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સાલ1સાલ2સાલ3

સાલું1

વિશેષણ

 • 1

  સાળું; વાક્યમાં વપરાતાં તેની વિવક્ષામાં જરા વધારે સચોટતા ને મમતાનો ભાવ ઉમેરે છે ('મારું સાળું' પણ બોલાય છે) ઉદા૰ સાળી વાત તો ખરી.

 • 2

  (સુ) 'માળું' પેઠે વહાલમાં કે નિરર્થક બોલાય છે.

ગુજરાતી માં સાલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સાલ1સાલ2સાલ3

સાલ2

સ્ત્રીલિંગ

 • 1

  વર્ષ.

 • 2

  પાકની મોસમ.

 • 3

  વર્ષાસન.

મૂળ

फा.

ગુજરાતી માં સાલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સાલ1સાલ2સાલ3

સાલ3

પુંલિંગ & પુંલિંગ

 • 1

  એક વૃક્ષ.

મૂળ

सं.

ગુજરાતી માં સાલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સાલ1સાલ2સાલ3

સાલ

નપુંસક લિંગ

 • 1

  વીંધમાં બેસે તેવો છેડો; બંધબેસતો સાંધો.

 • 2

  નડતર; આડખીલી.

 • 3

  ગિલ્લીદંડાની એક રમત.

મૂળ

सं. शल्य; प्रा. सल्ल; સર૰ हिं.