સાલગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલગ

વિશેષણ

  • 1

    છાયાલગ; રાગને મનોહર બનાવવામાં બીજા રાગના સ્વરની છાયાવાળું.

મૂળ

हिं. सालंक