સાલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલ્લો

પુંલિંગ

  • 1

    સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર; સાડલો.

મૂળ

प्रा. सालिआ-साडिआ; સર૰ (सं. शाटिका); दे. साउली