સાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    શલ્ય પેઠે દુખ્યા કરવું; ખટકવું; ભોંકાવું.

  • 2

    દિલમાં દુઃખ થવું.

મૂળ

'સાલ' ઉપરથી; સર૰ हिं. सालना