સાલવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સાલ બેસાડવાં.

  • 2

    લાક્ષણિક પંચાત ઊભી કરવી.

મૂળ

સાલવું પરથી