સાલવારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલવારી

સ્ત્રીલિંગ

  • 1

    વર્ષ પ્રમાણે અનુક્રમ.

  • 2

    બનાવોની સાલવાર ગોઠવણી, તેની યાદી કે નોંધ.