સાલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલિયું

વિશેષણ

  • 1

    વાર્ષિક.

નપુંસક લિંગ

  • 1

    વર્ષાસન; સાલિયાણું.

મૂળ

'સાલ' ઉપરથી