સાલિયાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલિયાણું

નપુંસક લિંગ

  • 1

    વર્ષાસન; વાર્ષિક વેતન.

મૂળ

फा. सालाना; સર૰ हिं. सालियाना