સાલોકય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલોકય

નપુંસક લિંગ

  • 1

    સલોક્તા; ઇષ્ટદેવ સાથે એક લોકમાં રહેવું તે; એક પ્રકારની મુક્તિ; સાલોકય.

  • 2

    મુક્તિના ચાર પ્રકારોમાંનો એક.

મૂળ

सं.