સાલ કાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલ કાઢવું

  • 1

    બંધબેસતો સાંધો બનાવવો.

  • 2

    આડખીલી દૂર કરવી.

  • 3

    કાસળ કાઢવું.