સાલ મુબારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલ મુબારક

  • 1

    નવું વર્ષ મુબારક હો, એવી શુભેચ્છાનો બોલ.

સાલ મુબારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલ મુબારક

સ્ત્રીલિંગ

  • 1

    બેસતું વર્ષ સુખરૂપ નીવડે એવી શુભેચ્છાઓ; નૂતન વર્ષાભિનંદન.

મૂળ

हिं.