ગુજરાતી

માં સાળની 4 મુખ્ય વ્યાખ્યા છે: સાળુ1સાળું2સાળ3સાળ4

સાળુ1

પુંલિંગ

 • 1

  સ્ત્રીઓને પહેરવાનું ઝીણું રંગીન વસ્ત્ર.

મૂળ

दे. साउली; સર૰ हिं. सालू, म. सालू

ગુજરાતી

માં સાળની 4 મુખ્ય વ્યાખ્યા છે: સાળુ1સાળું2સાળ3સાળ4

સાળું2

વિશેષણ

 • 1

  વાક્યમાં વપરાતાં તેની વિવક્ષામાં જરા વધારે સચોટતા અને મમતાનો ભાવ ઉમેરે છે. ('મારું સાળું' પણ બોલાય છે.) ઉદા૰ સાળી વાત તો ખરી.

 • 2

  સુરતી 'માળું' પેઠે વહાલમાં કે નિરર્થક બોલાય છે.

મૂળ

'સાળો' ઉપરથી?

ગુજરાતી

માં સાળની 4 મુખ્ય વ્યાખ્યા છે: સાળુ1સાળું2સાળ3સાળ4

સાળ3

સ્ત્રીલિંગ

 • 1

  કપડાં વણવાનું ઓજાર.

મૂળ

સર૰ प्रा. सालिय ( सं. शालिक =વણકર)

ગુજરાતી

માં સાળની 4 મુખ્ય વ્યાખ્યા છે: સાળુ1સાળું2સાળ3સાળ4

સાળ4

સ્ત્રીલિંગ

 • 1

  ચોખા; ડાંગર (જેમ કે, જીરાસાળ).

મૂળ

सं. शालि