સાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાવ

અવ્યય

  • 1

    તદ્દન; બિલકુલ; સંપૂર્ણપણે.

મૂળ

अ. साफ કે सं. सर्व (अप. साव) પરથી?