સાવધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાવધાન

વિશેષણ

  • 1

    હોશિયાર; ખબરદાર; સાવચેત; જાગ્રત.

મૂળ

सं.