ગુજરાતી

માં સાવનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાવન1સાવન2

સાવન1

પુંલિંગ

 • 1

  એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો એક દિવસ.

વિશેષણ

 • 1

  એ ગણતરી પ્રમાણે ૩૦ દિવસનો (માસ), કે ૩૬૦ દિવસનું (વર્ષ).

ગુજરાતી

માં સાવનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાવન1સાવન2

સાવન2

પુંલિંગ

 • 1

  શ્રાવણ.

 • 2

  વર્ષાઋતુ.

મૂળ

हिं.