સાવરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાવરણી

સ્ત્રીલિંગ

  • 1

    પૂંજો વાળવાનું સાધન.

મૂળ

સર૰ हिं., म.