સાવિત્રીવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાવિત્રીવ્રત

નપુંસક લિંગ

  • 1

    જેઠ માસના શુકલ પક્ષના છેલ્લા ત્રણ દિવસોમાં સૌભાગ્યની રક્ષા માટે કરાતું સ્ત્રીઓનું (વટસાવિત્રીનું) એક વ્રત.