સાષ્ટર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાષ્ટર્ય

નપુંસક લિંગ

  • 1

    સરખી શક્તિ કે ઐશ્વર્યવાળા હોવું તે (મુક્તિના ચારમાંનો એક પ્રકાર).

મૂળ

सं.