સાષ્ટાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાષ્ટાંગ

વિશેષણ

  • 1

    આઠે અંગ સહિત (માથું, આંખ, હાથ, છાતી, પગ, જાંઘ, મન અને વાણી).

મૂળ

सं.