સાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાસ

પુંલિંગ

 • 1

  શ્વાસ; દમ.

 • 2

  લાક્ષણિક જીવ; પ્રાણ.

 • 3

  શકાર.

મૂળ

प्रा. (सं. श्वास)

સાસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાસુ

સ્ત્રીલિંગ

 • 1

  વર કે વહુની મા.

મૂળ

प्रा. सासू (सं. श्वश्रू)