સાંસતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંસતા

સ્ત્રીલિંગ

  • 1

    ધીરજ; સબૂરી.

  • 2

    સત્તા; શક્તિ.

  • 3

    તંગી; સાંસા.

મૂળ

સર૰ हिं. साँसत (हिं. साँस, सं. श्वास ઉપર થી)