સાંસ્થાનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંસ્થાનિક

વિશેષણ

  • 1

    સંસ્થાન સંબંધી.

પુંલિંગ

  • 1

    સંસ્થાનમાં સાથે વસતો દેશભાઈ.

મૂળ

सं.